मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

Gujarat Academy year calendar 23-24

 ગુજરાત રાજ્ય શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2023-24

            સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

ગાંધીનગર.

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર : ૨૦૨૩-૨૪

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિવિધ પરીક્ષાની તારીખો:-


પરીક્ષાઓ અંગેની સૂચનાઓ :-

ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે.

  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ-૯ થી ૧૨ નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. 
  • ધોરણ-૯ થી ૧ર ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે, ૨.
  • ધોરણ-૧૦ અને ૧૨ ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર.
  • ધોરણ-૯ અને ૧૧ ની દ્વિતીય પરીક્ષા માટે જૂન થી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.


શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના બંને સત્રના કુલ કાર્યદિવસ ૨૫૧ - સ્થાનિક રજા ૦૫ કુલ કાર્યદિવસ = ૨૪૬

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના કાર્યદિવસોની વિગત -


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર,
જાહેર રજાઓ વર્ષ ૨૦૨૩-૨૪

ઓફીશીયલ પરિપત્ર : click here 


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा