मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो. | तुम्हाला आमच्या वेबपेज वर तूमची पोस्ट / बातमी अथवा जाहिरात प्रसिद्ध करायची असल्यास आम्हाला संपर्क करा.

Gujarat Anganwadi Bharti 2026

Gujarat Anganwadi Bharti 2026

Gujarat Anganwadi Recruitment 2026 માટે ઓનલાઇન ફોર્મ, લાયકાત, પોસ્ટ વિગત, સેલેરી અને મહત્વપૂર્ણ તારીખો વિશે જાણો. @e-hrms.gujarat.gov.in


ગુજરાતમાં માનવસેવા માટે નવી જાહેરાત – 6,842 જગ્યાઓ માટે અરજી શરૂ

ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર (હેલ્પર) તરીકે માનવસેવા માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 6,842 જગ્યાઓ માટે આ ભરતી યોજવામાં આવી રહી છે, જેના અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક મહિલાઓને રોજગારનો અવસર મળશે.

ભરતીની વિગતવાર માહિતી:

🔶 કુલ જગ્યાઓ:

  • આંગણવાડી કાર્યકર: 3,042

  • આંગણવાડી તેડાગર (હેલ્પર): 3,800

🔶 ફોર્મ ભરવાની તારીખો:

  • શરૂઆત: 21/09/2026

  • છેલ્લી તારીખ: 14/10/2026

🔶 અરજી કરવાની રીત:
ફોર્મ ઓનલાઈન પદ્ધતિ દ્વારા ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચેના વેબસાઈટ પર જવું:
👉 https://e-hrms.gujarat.gov.in

આ વેબસાઈટ પર આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચનાઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

આ તક કેમ ખાસ છે?

આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની સેવાઓ દ્વારા બાળકો તથા માતાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યક્ષમ આંગણવાડી કેન્દ્રો સુનિશ્ચિત કરવાનો છે.

ઉમેદવાર માટે સૂચનાઓ:

  • અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.

  • મહિલા ઉમેદવાર સંબંધિત આંગણવાડી કેન્દ્રના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જરૂરી છે.

  • સ્થાનિક રહેઠાણ માટે મામલતદાર દ્વારા આપવામાં આવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

  • અરજી કરતી પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.

  • અરજી કરતા પહેલા પોતાનો મોબાઇલ નંબર અને ઈમેલ ID એક્ટિવ હોવો જરૂરી છે.

  • અંતિમ તારીખ પહેલાં અરજી પૂર્ણ કરો જેથી ટેકનિકલ ખામીના કારણે કોઈ તકલીફ ન પડે.


શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર: ધોરણ 12 પાસ અથવા સમકક્ષ

  • આંગણવાડી તેડાગર (હેલ્પર): ધોરણ 10 પાસ

ઉંમર મર્યાદા

  • અરજદારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ.

  • સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.

સેલેરી / માનદ વેતન

  • આંગણવાડી કાર્યકર: ₹10,000/- પ્રતિ માસ

  • આંગણવાડી તેડાગર (હેલ્પર): ₹5,500/- પ્રતિ માસ

ગુજરાત આંગણવાડી ભરતી 2026 જિલ્લા પ્રમાણે જગ્યાઓ

ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની કુલ 6,843 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં 3,042 આંગણવાડી કાર્યકર અને 3,800 આંગણવાડી તેડાગરની જગ્યાઓનો સમાવેશ થાય છે.

અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રની ખાલી જગ્યા માટે જ અરજી કરી શકશે.

ક્રમજિલ્લો / વિસ્તાર                 આંગણવાડી કાર્યકર                            આંગણવાડી તેડાગર
1મહીસાગર4537
2ડાંગ1614
3સુરત શહેરી60117
4પાટણ82143
5ભાવનગર112123
6વડોદરા7490
7વડોદરા શહેરી3842
8જામનગર શહેરી3741
9આણંદ શહેરી1416
10દાહોદ100104
11આણંદ128104
12નર્મદા3646
13જૂનાગઢ શહેરી2129
14નવસારી શહેરી0912
15પંચમહાલ5282
16ભરૂચ4765
17ગાંધીનગર5772
18ગાંધીધામ શહેરી (કચ્છ)0923
19બોટાદ3033
20અરવલ્લી6055
21કચ્છ200255
22જૂનાગઢ8582
23અમદાવાદ92114
24મહેસાણા શહેરી0809
25ગીર સોમનાથ5683
26પોરબંદર26/0338/02
27સુરત80101
28ભાવનગર શહેરી3041
29રાજકોટ શહેરી3844
30નવસારી8476
31તાપી4651
32વલસાડ95122
33પોરબંદર શહેરી09/0511/03
34છોટાઉદેપુર4166
35વાવ-થરાદ4582
36જામનગર69110
37સાબરકાંઠા87100
38મોરબી શહેરી0609
39મોરબી7092
40સુરેન્દ્રનગર શહેરી2025
41નડિયાદ શહેરી0906
42રાજકોટ90101
43ખેડા10198
44વાપી શહેરી1611
45બનાસકાંઠા95135
46સુરેન્દ્રનગર8593
47અમરેલી104143
48મહેસાણા133151
49અમદાવાદ શહેરી145223
50દેવભૂમિ દ્વારકા4275
કુલકુલ જગ્યાઓ3,0423,800

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન જાહેરાત ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોકયુમેન્ટ
અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ- ૧૦ / ૧૨નું ક્રેડિટ સટીફિકેટ
  • "સેલ્ડ ડીક્લેરેશન"-સ્વ-ઘોષણાપત્ર
  • મામલદારશ્રી ધ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર 
  • જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર
  • ધોરણ-૧૦ પાસની અસલ માર્કશીટ
  • ધોરણ-૧૨ પાસની અસલ માર્કશીટ
  • સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટ
  • દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.
  • વિધવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

સવિસ્તાર જિલામુજબ જાહેરાત : click here 

જીલામુજબ તેડાગર અને કાર્યકર ની જગ્યા : click here 

જિલા પ્રમાણે અરજી કરવા માટે અહી ક્લિક કરશો : click here 

સ્વ ઘોષણાપત્ર ડાઉનલોડ કરવા માટે : click here 

અરજીની પ્રિન્ટ કરવા માટે : click here 

અરજીમાં કોઈ ભૂલ હોય તો સુધારા માટે : click here 

અરજીની સ્થિતિ જાણવા માટે : click here 

મેરીટ લીસ્ટ જોવા માટે : click here 

રીજેક્ટ થયેલ અરજી : click here 
#Gujarat Anganwadi Bharti 2026
#e-hrms gujarat gov in Anganwadi
#Gujarat Anganwadi Recruitment 2026
#Gujarat Anganwadi Online Apply
#Anganwadi Worker & Helper Vacancy 2026
#ICDS Gujarat Recruitment

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 


Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा